વ્યારા:શ્રી વાજપેયીજીની જન્મજયંતી પર “રક્તદાન કેમ્પ”માં સાંસદ પ્રભુ વસાવા તથા ડો ઋત્વિજ પટેલ ઉપસ્થિત

SHARE WITH LOVE
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares

પોતાના જીવનના દરેક ક્ષણ રાષ્ટ્ર માટે સમર્પિત કરનાર, ઓજસ્વી વક્તા, પ્રસિદ્ધ કવિ અને દેશવાસીઓના પ્રેરણાસ્ત્રોત એવા ‘ભારતરત્ન’થી સન્માનિત પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી પર ઉજવવામાં આવતા ‘સુશાસન દિવસ’ નિમિત્તે આજ રોજ વ્યારા મુકામે શહેર યુવા મોરચા દ્વારા આયોજીત “રક્તદાન કેમ્પ” ના કાર્યક્રમમાં તથા બાળકોને મનોરંજન મળી રહે ,વૃદ્ધો હરીફરી શકે તેમજ શાંતિ અને આનંદની અનુભૂતિ થાય તેના ઉમદા આશયથી નિર્માણ પામેલ વડીલો ના ઉદ્યાનનું સમસ્ત આગેવાનોની સહ ઉપસ્થિતમાં સાંસદ પ્રભુ વસાવા તથા ડો ઋત્વિજ પટેલ ઉપસ્થિત, નવનિર્મિત સુંદર ઉદ્યાનનું લોકાર્પણ કરી ઉદ્યાનમાં સાઇકલનો આનંદ માણ્યો હતો અને વ્યારા વિસ્તારના તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા.

સાંસદ પ્રભુ વસાવા તથા ડો ઋત્વિજ પટેલ સાયકલ સવારી કરી હતી બંને ઘણાજ ખુસ હતા. લોક હિત માં શ્રી નરેન્દ્ર મોદી જી અને અને અમિત શાહ જીના નેતૃત્વમાં કામ કરી રહેલ ભાજપના આ બંને અનમોલ રતન છે.

Image may contain: 2 people, people smiling, people riding bicycles, people standing, bicycle, tree, sky, outdoor and nature

SHARE WITH LOVE
 • 14
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  14
  Shares