ઝગડિયાની સિકા ઇન્ડિયા પ્રા. લી. વેસ્ટ ગેરકાયદેસર નિકાલ કરતા ઝડપાતા દંડ સહિત અપાઈ કલોઝર નોટિસ?

SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares

ઝગડિયા ની સિકા ઇન્ડિયા પ્રા. લી. નામની કમ્પની દ્વારા પોતાના હદ વિસ્તાર માં પોતા નો વેસ્ટ ને jcb દ્વારા ખાડાઓ કરી જમીન માં દાટી નિકાલ કરી રહ્યા છે.આ બાબત ની પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા સ્થળ તપાસ કરાતા જગ્યા પર jcb દ્વારા ખાડાઓ કરી તેમાં મોટા પાયે તેમનું તેમનું વેસ્ટ છેલ્લા બે દિવસ થી દાટી રહ્યા હતા અને હજુ મોટા પાયે વેસ્ટ પડેલું હતું જે દાટવા નું બાકી પડેલ હતું.

ઝગડિયાની સિકા ઇન્ડિયા પ્રા. લી. વેસ્ટ ગેરકાયદેસર નિકાલ કરતા ઝડપાતા દંડ સહિત અપાઈ કલોઝર નોટિસ

જે અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા gpcb ને જાણ કરાઈ હતી અને અને gpcb દ્વારા તાપસ હાથ ધરાઈ હતી જે અનુસનધાને જીપીસીબી દ્વારા દન્ડ સહિત ક્લોઝર નોટિસ અપાઈ છે. ઝઘડીયાની સિકા ઇન્ડિયા કમ્પનીના અધિકારીઓના જણાવ્યા મુજબ અમો અમારો વધેલ રેતી અને સિમેન્ટ (જે એમનો વેસ્ટ છે) એ નિકાલ કરી રહ્યા છીએ.


SHARE WITH LOVE
 • 5
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  5
  Shares

Leave a Reply

Your email address will not be published.