ભરૂચ: સાંસદ શ્રી મનસુખ વસાવા એ મંત્રી શ્રી ગણપત વસાવા ને પત્ર : જાતિના દાખલા મળવામાં અને ચકાસણીમાં લોકોને તકલીફ

SHARE WITH LOVE
 • 154
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  154
  Shares

ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ – નર્મદા – વડોદરા – અમદાવાદ જિલ્લામાં આદિવાસીના દાખલા મળવામાં વિલંબ થાય છે  માટે ગુજરાતના મંત્રી શ્રી ગણપત વસાવાને લેખિતમાં રજુઆત કરી છે.

ગુજરાતના ભરૂચ લોકસભા મત વિસ્તારના સાંસદ મનસુખ વસાવાએ મંત્રી શ્રી ગણપત વસાવા ને લખેલા પત્રમાં એમ જણાવ્યું છે કે ભરૂચ-નર્મદા – વડોદરા-અમદાવાદ જિલ્લામાં આદિવાસીના દાખલા મળવામાં વિલંબ થાય છે. તેમજ શક્ય ન હોય તેવા પુરાવા માંગવામાં આવે છે. જેના કારણે સમય સર દાખલા મળતા નથી. તેમજ આદિજાતિના દાખલા માટે વારંવાર ધક્કા ખાવા ના થાય છે.

તદઉપરાંત પોલીસ જેવા વિભાગોમાં પસંદગી થયેલ હોય તેવા આદિવાસી લોકોને કમિશ્નર શ્રી આદિજાતિ વિકાસ ની કચેરીમાં પણ ખુબજ હેરાન થવું પડે છે.

આવા ઘણા બધા મુદ્દા પર સાચા આદિવાસી એ હેરાન ન થવું પડે તે માટે  ભરૂચ: સાંસદ શ્રી મનસુખ વસાવા એ મંત્રી શ્રી ગણપત વસાવા ને પત્ર લખી દયાન દોરી વિનંતી કરેલ છે.


SHARE WITH LOVE
 • 154
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  154
  Shares

Leave a Reply

Your email address will not be published.