શ્રી મનસુખભાઈ વસાવા સાહેબની ઉમેદવારી નોંધાવસે તા.૨/૪/૨૦૧૯ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે

SHARE WITH LOVE
 • 233
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  233
  Shares

ભારતીય જનતા પાર્ટી , ૨૨ – લોકસભાના ઉમેદવાર આદરણીય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબની ઉમેદવારી નોંધાવા તા.૨/૪/૨૦૧૯ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ભરૂચ શહેર કાર્યાલય , સ્ટેચ્યુ પાર્કની સામે , ભરૂચ ખાતે એકત્રિત થવાં ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને હાર્દિક આમંત્રણ છે…🙏✌️🙏

શ્રી મનસુખ વસાવા ની ભરુચ માં લોક ચાહના એટલી છે કે જનતા માં અત્યારથીજ એમની જીત ની લહેર છવાયેલી છે

રેલીની શરૂઆત સવારે 9.30 AM ભોલાવ થી થશે 9.50 ત્યાંથી નર્મદા ચેનલ પાસે આવેલ સ્ટેચુ પાર્ક પોહચવામાં આવશે.

10.00 થી 12.00 ભરૂચ લોક સભા કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવશે

12.00 થી 1.00 કલેકટર ઓફિસમાં ઉમેદવારી ફોર્મ જમા કરાવવા આવશે.

1.00 મધ્યસ્થ કાર્યાલય મુકામે રેલી પોહચશે.


SHARE WITH LOVE
 • 233
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  233
  Shares

Leave a Reply

Your email address will not be published.