ભરૂચ: સંસદ શ્રી મનસુખ વસાવા એ દુધ ના ગંભીર પ્રશ્ન ને લોકસભા માં રજુ કર્યો

SHARE WITH LOVE
 • 25
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  25
  Shares

હાલ આખા દેશમાં દૂધમાં ભેળસેળ તથા નકલી દૂધની ઞેરકાનુની પ્રવૃતિ ખૂબ મોટાપાયે ચાલે છે અને નકલી તથા ભેળસેળવાળા દૂધના કારણે અનેક પ્રકારની કેન્સર જેવી ઞંભીર બીમારીઓ થાય છે, આ નકલી દૂધ યુરીયા તથા કેમીકલ જેવા અનેક પ્રકારના જીવલેણ પ્રદાથોથી બનાવવામાં આવે છે જે આવનારા ભવિષ્યમાં મનુષ્ય ના સ્વાસ્થય માટે ખૂબ જ જોખમરૂપ છે જેથી આ ઞેરકાનુની પ્રવૃતિ રોકવા માટે ભારત સરકાર ના ફ્રુડ્ર અને સેફટિના કાયદા ને વધુ કડક બનાવવા અને અાવા તત્વોની સામે કડક હાથે કામઞીરી કરવા આજરોજ સંસદ માં “ઝીરો હર્વસ” માં આ મુદ્દાની રજુઆત કરી


SHARE WITH LOVE
 • 25
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  25
  Shares

Leave a Reply

Your email address will not be published.