દાહોદ સીટિંગ સાંસદ જસવંતસિંહ ભાભોર રિપીટ : કાર્યકર્તાઓમાં ખુશી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

દાહોદ જિલ્લાના ભાજપના પીઢ નેતા ગુજરાત સરકારના મંત્રી અને ૨૦૧૪ માં લોકસભાની ચુંટણી લડવા માટે નરેન્દ્ર મોદીએ જેઓને દાહોદ સીટ ઉપરથી ઉભા રાખ્યા હતા અને જે દાહોદ ના સાંસદની સીટ પ્રથમ વખત લડી અને કોંગ્રેસના સીટીંગ સાંસદને હરાવ્યા હતા તેવા અને હાલના કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રી જસવંતસિંહ ભાભોરને દાહોદ જિલ્લામાં રિપીટ કરી અને ટિકિટ મળતા દાહોદ જિલ્લા ભાજપમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને દાહોદ જિલ્લા ભાજપના હોદ્દેદારો પૈકી સુધીર લાલપુરવાલા, પર્વત ડામોર, કમલેશ રાઠી, દીપેશ લાલપુરવાલા, નલિન મોઢિયા, લખન રાજગોર, મુન્ના યાદવ, અરવિંદ ચોપરા તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી નગર પાલિકા ચોકમાં આતિશબાજી કરી હતી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કર્યું હતું.

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.