શ્રી રામસિંગ રાઠવા ને શું મળશે છોટાઉદેપુર ની ટીકીટ? આદિવાસી સમાજ સાથે રેહશે?

SHARE WITH LOVE
 • 76
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  76
  Shares

જો શ્રી રામસીંગ રાઠવા અને નારાયણ રાઠવા આદિવાસી રાઠવા અને કોળી રાઠવા નો ઊભો થયેલો વિવાદ સરકારમાં દબાણ લાવીને તેમનું ધારેલું કરાવ્યું છે.

રાઠવા અને રાઠવા કોરી એકજ છે રાજ્ય સરકારમાં રજૂઆત કરી, જેથી રાજ્ય સરકારની કમિટી નું ગઠન કરી તપાસ કરાવી

કમિશ્નર શ્રી આદિજાતિ વિકાસ , કલેકટર શ્રી, રામસિંગ રાઠવા પોતે સાંસદ તરીકે અને બીજા જરૂરી લોકો સાથે કમિટી બનાવી યોગ્ય તપાસ કરી અભ્યાસ કરી રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો 

સાંસદ શ્રી રામસિંહ રાઠવા નાં વિડિયો સાંભળીને..આપ પણ સાંભળી લો…..👇👇👇👇👇👇સંવિધાનની કલમ 342 (1), (2) અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ કહે છે કે, કોઈ પણ જાતિને ઉમેરવી કે કાઢી નાખવા માટે કે એમાં સુધારો વધારો કરવા માટે સંસદમાં નિર્ણય લેવામાં આવે અને એ નિર્ણય લેવામાં આવ્યો હોય તેને રાષ્ટ્રપતિ નોટિફીકેશન બહાર પાડે જાહેર કરે ત્યારે એ સુધારાને માન્યતા મળે.રાષ્ટ્રપતિ એ ૧૯૫૦ અને ૧૯૫૬ માં નોટિફિકેશન દ્વારા જાહેર કરાયેલી જાતિની યાદી માં કાનો માત્રા માં પણ ફેરફાર કરવાની સત્તા ગુજરાત સરકાર પાસે નથી. ફેરફાર કરવો હોય તો સંસદમાં દરખાસ્ત મોકલવી પડે.ગીર ,બરડા અને આલેચના રબારી,ભરવાડ અને ચારણ આદિવાસી જેવા કોઈ લક્ષણો ધરાવતા નથી, પરંતુ જે તે સમયે ઓબીસી (બક્ષી પંચ ) હતું નહીં એટલે જંગલ વિસ્તારમાં રહીને હાડમારીઓ વેઠતા હોઈ વિસ્તાર આધારિત અનુસૂચિત જનજાતિના લાભો આપવા માટે ઠરાવ્યું નહીં કે જાતિ આધારિત, પરંતુ ગુજરાત રાજ્યનાં અન્ય વિસ્તારોમાં રહેતાં રબારી ,ભરવાડ અને ચારણને જ્યારે ઓબીસીમાં સમાવેશ કરેલ છે ત્યારે ગીર બરડા અને આલેચના રબારી ભરવાડ અને ચારણને પણ ઓબીસીમાં સમાવેશ કરવાની દરખાસ્ત કરવી જોઈએ કારણ કે એ બંને વચ્ચે સામાજિક, સાંસ્કૃતિક, રહેણીકરણીમાં કોઈ તફાવત નથી પરંતુ સામ્યતા છે. એટલે ગીર બરડા અને આલેચના રબારી ભરવાડ અને ચારણ ને ઓબીસીમાં સમાવેશ કરવા જોઈએ એવું આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા કેટલાં ધારાસભ્યો અને સાંસદો એ ગુજરાત સરકારને દરખાસ્ત તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલવા રજૂઆત / ભલામણ કરી ??એવું આદિવાસી વિસ્તારમાં આવતા દરેક ને જાહેર કાર્યક્રમો યોજીને પૂછવો જોઈએ ??જણાવશો. 🙏🙏🙏🙏🙏

Posted by Arunkumar Chaudhari on Saturday, March 16, 2019

બંધ છોટાઉદેપુરની રેલ સેવા આજથી પુનઃ શરૂ કરી દેવાઈ છે, રેલ સેવા શરૂ કરાવવાનો જશ ખાટવા હોડ લગાવી હતી .

છોટાઉદેપુર ના ઝંડા ચોક ખાતે પણ વિસ્તારના સાંસદ રામસિંગ રાઠવા ની અધ્યક્ષતામાં ધરણા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આવા ઘણા કામો અને સમાજ લક્ષી કામો એમના દ્વારા થયા છે પરંતુ આદિવાસી સમાજ હજી મુઝવણ માં છે તેવી વાત બહાર આવી છે 


SHARE WITH LOVE
 • 76
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  76
  Shares

Leave a Reply

Your email address will not be published.