ભાજપ CM બદલશે તેવી અટકળો બાદ ધારાસભ્યોમાં ખળભળાટ, ડિનર મીટિંગ રદ્દ થતાં ઉઠી રહ્યા છે સવાલ

ભાજપના ધારાસભ્યોનો જમણવાર મૌકુફ ધારાસભ્ય દળની કોઈ બેઠક બોલાવવામાં આવી નથી- સૂત્રો કેન્દ્રીય નેતૃત્વએ તેમને પદ પર બની રહેવા કહ્યું

Read more