અનુસૂચિત જનજાતિ ના જાતિ પ્રમાણપત્રો ની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો

થોડા દિવસ પહેલા ભરૂચ ના સંસદ મનસુખભાઈ વસાવા એ આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બિન આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્રો રદ્દ કરવા માટે નિમાયેલ તપાસમાં થઈ રહેલી વિલંબનીતિ મનસુખ વસાવાએ સવાલો ઉઠાવ્યા

Read more