સ્ટુઅર્ટ બ્રોડે રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ ઝડપનારો ચોથો બોલર બન્યો

મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના સ્ટાર બોલર સ્ટુઅર્ટ બ્રોડે ઈતિહાસ રચી દિધો

Read more