ડેડીયાપાડા ખાતે રૂ. ૨૨ કરોડ ૩૪ લાખના ખર્ચે ૭૮૦ વિદ્યાર્થી સંખ્યા ધરાવતા સ્કૂલ બિલ્ડિંગ, હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાર્ટર્સનું ઈ-લોકાર્પણ
આજરોજ ” આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ” નિમિત્તે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી ૯૮ શાળાનું સંચાલન કરે
Read more