પ્લાનિંગ / હવે અહીં ભાજપ સરકાર આ પ્રોજેક્ટ પર 2000 કરોડનો કરશે ખર્ચ, હશે સોલર સિટી અને મલ્ટી લેવલ પાર્કિંગ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના અધિકારીઓને અયોધ્યાને સોલાર સિટી તરીકે વિકસાવવાની સંભાવનાઓ તપાસવાના આદેશો આપ્યા છે. નવાયુગમાં નવનિર્માણ પામશે

Read more