કેવડિયા : લલ્લુજી એન્ડ સન્સનના દીપાન્સુ અગ્રવાલ પાસેથી અનામત પ્રકારના વૃક્ષ કાપવા બદલ કેવડિયા રેન્જ RFO એ ૧ લાખ વસુલ કર્યા

કેવડિયા રેન્જ ગુના નંબર – ૩/૨૦૨૦-૨૧ મુજબ નઘાતપોર રાઉન્ડ હેઠળ આવતા ટેન્ટ સિટીની બાજુમાં સરકારી જમીનમાં રહેલ અનામત પ્રકારના સાગ

Read more