આફ્રિદીએ પોન્ટિંગ કરતા ધોનીને ગણાવ્યો દુનિયાનો બેસ્ટ કેપ્ટન, આ માટે શું કારણ આપ્યુ આફ્રિદીએ, જાણો વિગતે

નવી દિલ્હીઃ પાકિસ્તાની ઓલરાઉન્ડર અને સ્ટાર ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને દુનિયાનો બેસ્ટ કેપ્ટન ગણાવ્યો

Read more