નર્મદા જિ.ની 222 ગ્રામ પંચાયતનું મનરેગાનું પેમેન્ટ 4 મહિનાથી અટવાયું! ઝગડીયા માટે ખબર નઈ?

કર્મચારીઓને પગારના પણ વલખાં : કેન્દ્રમાંથી ગ્રાન્ટ નહીં આવતા જિલ્લામાં ગરીબ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો જિલ્લામાં 1 લાખ જોબકાર્ડ

Read more