અનુસુચિત જન જાતિ કલ્યાણ સમિતિ ની મીટીંગ હજુય થઇ નથી. કઈ રીતે થશે આદિવાસી નો ઉદ્ધાર?

અનુસુચિત જન જાતિ કલ્યાણ સમિતિ અધ્યક્ષ મોહનભાઈ ઢોડિયા છે. તેમની આદિવાસી વિસ્તારોની વખતો વખત ની મુલાકાતો થતીજ રહી છે. હાલ

Read more

ગુજરાત: વિધાનસભાની અનુસુચીય જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ છોટાઉદયપુર, નર્મદા, તાપી, અને ભરૂચ જીલ્લા અભ્યાસ પ્રવાસે, તા: ૧૩ થી ૧૬/૧૧/૨૦૧૯

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ અનુસુચીય જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ આ વિસ્તારોમાં ચાલીરહેલ ખનીજ ના ખનનો, અલગ અલગ

Read more