વાંકલમાં ૬૦, ઉમરપાડામાં ૧૦૦ બેડ નું કોવિડ કેર સેન્ટર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખુલ્લુ મુકાયુ

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વધતા જતા ગ્રામ્ય વિસ્તારના કોરોના દર્દીઓ ને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી વાંકલ ખાતે કન્યા

Read more

ભરૂચમાંથી રેમડેસિવિરની કાળા બજાર કરતા 2 શખ્સ 6 ઇન્જેક્શન સાથે ઝડપાયા

ભરૂચઃ   ભરૂચ એસ.ઓ.જી પોલીસે ભરૃચમાં રેમડેસિવિરના ઇન્જેક્શનની કાળાબજારી કરતા બે વ્યક્તિઓને ઝડપી પાડી  કાયદેસરની કાર્યવાહી આરંભી છે.પોલીસે ઇન્જેક્શન તેમજ રોકડા

Read more

Bharuch: રાજપારડી નજીકના વણાકપોર ગામે જાહેરનામાનો ભંગ કરી લગ્નમાં ડીજે વગાડીને ટોળે વળી નાચતાં પોલીસ ફરિયાદ

પોતાના ઘરે લગ્ન હોય ડીજે બોલાવનાર ઈસમ તથા ડીજે વગાડનાર માલિક સામે રાજપારડી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ઝઘડિયા તાલુકાના

Read more

ઝઘડિયા ના ગોવાલી ગામે નર્મદા કિનારા કોસ્ટલ રિઝર્વ ઝોન વિસ્તાર માંથી બેરોકટોક ચાલતો રેતીનો ધંધો !

કોસ્ટલ રિઝર્વ ઝોન માંથી રેતી ચોરી કરી જ્યાં ખનીજ ખતમ થયુ છે તેવી લીઝની રોયલ્ટી ઇશ્યુ કરી રેતી વહન કરવામાં

Read more

ઝઘડિયા : માસ્કના નામે પોલીસ તંત્ર દ્વારા નિર્દોષ અને અસહાય લોકો પાસેથી દંડ વસૂલ કરાતા છોટુ વસાવાનો મુખ્યમંત્રીને પત્ર

ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી તાત્કાલિક ધોરણે કોરોના મહામારી દરમિયાન માસ્ક ના નામે તથા અન્ય

Read more

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગ દુર્ઘટના બાદ હોસ્પિટલની મુલાકાત લેતા સાંસદ મનસુખ વસાવા

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં આકસ્મિક કરૂણ આગ દુર્ઘટના ઘટી હતી.જેની જાણ થતા ભરૂચ ના સાંસદ મનસુખ વસાવાએ હોસ્પિટલ ની મુલાકાત લીધી

Read more

દેડિયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ ગ્રાન્ટ માંથી ૨૫ લાખની રકમ બેડ,ઓક્સીજન અને રેમડેસિવિર ઈન્જેક્શન માટે ફાળવ્યા.

છેલ્લાં કેટલાંક દિવસો થી દેડિયાપાડા અને સાગબારાના તાલુકા ના લોકો ઓક્સિજન ના અભાવે મૃત્યુ પામતા હતા.નર્મદા જીલ્લાની કોવિડ ૧૯ ની

Read more

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તાર નેત્રંગ તાલુકામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંક ૨૦૦ થી વધુ, 5 નાં મોત

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં કોરોના સંકમિત દદીઁઓની સંખ્યામાં દિવસને દિવસે ધરખમ વધારો થઇ રહો

Read more

ભરૂચ DILR માં લોકોને કરવો પડીરહ્યો છે હાલાકી નો સામનો, નાગરિકોને ધક્કા ખાવાનો સીલ સીલો યથાવત

ભરૂચ DILR (જીલ્લા નિરીક્ષક જમીન દફતર, ભરૂચ) માં લોકોને કરવો પડીરહ્યો છે હાલાકી નો સામનો, નાગરિકોને ધક્કા ખાવાનો સીલ સીલો

Read more

ડી.જેના તાલે વરઘોડોમાં ઝૂમ્યા 500થી વધુ લોકો, સરકારનો પરિપત્ર ધોળીને પી ગયા ગ્રામજનો, ભરૂચ ઝગડિયા તા. માં પણ આજ હાલત

ભરૂચ જીલ્લા ના ઝગડિયા તાલુકામાં જયારે મામલતદાર સહીત કોરોના ગ્રસ્ત છે અને આખી મામલતદાર કચેરી બંધ કરવામાં આવી છે ત્યારે ઝગડિયા તાલુકા માં આવેલ માલજીપર, સાકડિયા, ભીમપોર,રાજપારડી,ઝગડિયા જેવા મોટા ગામોમાં પણ લાગનો માં ઘણા લોકો ભેગા થઇ રહ્યા છે અને સરકારનો પરિપત્ર ધોળીને પી રહ્યા છે. ભરૂચ જીલ્લાના ઝગડિયા તાલુકામાં આવેલ રાજપારડી, અવિધા, ભાલોદ જેવા ગામોમાં દિવસો દિવસ

Read more

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ભૂગર્ભ યોજનાની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

રાજપીપળામાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીની ગુણવતા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે, અગાઉ રાજપીપળા શહેર

Read more

નર્મદા કલેક્ટરે PPE કીટ પહેરીને રાજપીપળાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓના પૂછ્યા ખબર અંતર

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે આજે રાજપીપલા આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલની લીધેલી મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર શાહે PPE

Read more

અંકલેશ્વર : પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમડી એમ.એસ.જોલીનું નિધન

અંકલેશ્વર અને પાનોલીમાં નામના ધરાવતાં પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડીરેકટર એમ.એસ.જોલી હવે આપણી વચ્ચે નથી રહયાં. કોરોનાના વાયરસે ભરૂચવાસીઓની

Read more

ભાજપના સાંસદ મનસુખ વસાવા પૂર્વ. રાજ્યસભાના સભ્ય ભરતસિંહજી પરમારે જિલ્લા પ્રભારી સચિવ સાથે કલેક્ટર કચેરીએ મીટીંગ યોજાઈ

આજ રોજ ભાજપના ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવા પૂર્વ. રાજ્યસભાના સભ્ય તથા પ્રદેશ અગ્રણી ભરતસિંહજી પરમાર સાથે રૂબરૂ કલેક્ટર કચેરી

Read more

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનું ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાલ ડોકટર વિહોણુ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મુળ મકાન બિસ્માર બનતા રુંઢ ગામના હેલ્થ સેન્ટરના મકાનમાં પીએચસી ચાલે છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આવેલા

Read more

નર્મદા કોલેજની ડાબી બાજુમા આવેલ અવાવરૂ જગ્યાએ આદીવાસી સગીર કન્યા પર ગુજારેલ બરબર બલત્કાર

તાજેતરમા તા. ૧૮/૧૨/૧૮ ના રોજ રાત્રી ના સમયે નર્મદા કોલેજની ડાબી બાજુમા આવેલ અવાવરૂ જગ્યાએ સગીર આદિવાસી કન્યા પર બલત્કાર

Read more

રાજપીપળા : નર્મદાનું આરોગ્ય તંત્ર કોરોનાથી થતાં મોતનાં આંકડા કેમ છુપાવે છે ?

– રાજપીપલા સ્માશન ગૃહમાં એપ્રિલ માસમા 23 દિવસમાં 80 મૃતકોના અગ્નીસંસ્કાર થયા! – ગઈકાલે 23 મીએ એક જ દિવસમા 12

Read more

હાંસોટ તાલુકાના કતપોર શેલ્ટર હોમ ખાતે ૪૦ બેડ સાથે ટૂંક સમયમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાશે.

કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ લીધી મુલાકાત : તબીબી સ્ટાફના મોનીટરીંગ સાથે દવા અને જમવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાશે. ભરૂચ

Read more

ખેડૂત લક્ષી પ્રોજેકટના કામની ગુણવત્તા મુદ્દે સાંસદ મનસુખ વસાવા ની CM રૂપાણીને ફરિયાદ

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતના હીતને લગતા કરજણ જળાશય યોજનાના જમણા કાંઠાની મુખ્ય નહેરના ચાલતા કામની ગુણવત્તા અંગે સીધી જ

Read more

ઝઘડિયા મામલતદાર સહીત સાત કર્મચારી સ્ટાફને કોરોના પોઝેટીવ : આગામી ૩૦ એપ્રિલ સુધી ઝઘડિયા મામલતદાર કચેરી બંધ.

તાલુકામાં કોરોનાની વકરતી જતી ગંભીર પરિસ્થિતિ ૧૭ દિવસમાં ૧૬૩ કેસના સરકારી આંકડા : ૧૩ દિવસમાં ૨૪૯૧ આરટીપીસીઆર અને એનટીજીન કોરોના

Read more