આદિજાતિ વિકાસ સંગઠન – વ્યારા Adijati Vikash Sangathana Vyara

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

આદિજાતિ વિકાસ સંગઠન – વ્યારા Adijati Vikash Sangathana Vyara

“શુભેચ્છા સંદેશ”

પ્રતિ શ્રી

સમસ્ત આદિવાસી સમાજ

આપ તમામને સહર્ષ જણાવતા આનંદ થાય છે કે સમગ્ર આદિવાસી સમાજને આર્થિક, સામાજિક, રાજકીય તેમજ અન્ય રીતે પણ એકસુત્રતાથી બાંધે અને આજના ફેસબુક અને વોટ્સએપ ના યુગમાં તેના ઉપયોગથી આપણા આદિવાસી પ્રશ્નોનુ નિરાકરણ કરી શકાય તથા , આદિવાસી સમાજને પોતાના પુર્વજો તરફથી મળેલ અમુલ્ય સાંસ્કૃતિક, ભૌગોલિક, ભૌતિક વારસાને મજબુતીથી સાચવી શકે અને એનુ જતન કરી શકે એ હેતુથી આપણે “આદિજાતિ વિકાસ સંગઠન” નામનુ સંગઠન બનાવ્યું છે તેની ઓફિસનુ ઉદ્ઘાટનનુ આયોજન તા-૨૨/૮/૧૮ ના રોજ રાખવામાં આવેલ તેની આદિવાસી રીત રીવાજો મુજબ સુનિયોજિત રીતે પુર્ણાહુતી થઈ.

દિગંત આઈ ગામીત
પ્રમુખ,
આદિજાતિ વિકાસ સંગઠન
વ્યારા-તાપી .

સરનામું :  દુકાન નં. 30, પહેલો માળ, રીધીસીધી કોમ્પ્લેક્ષ,જુના બસ સ્ટેન્ડ પાસે, તા . વ્યારા જીલ્લો. તાપી

દિનેશ ગામિત Mo.No.9978902273


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.