ભીલીસ્તાન ટાઇગર સેના – BTS Bhilistan Tiger Sena

SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

ભીલીસ્તાન ટાઇગર સેના નું મુખ્ય કાર્યાલય ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ છે.
માનનીય શ્રી છોટુભાઈ વસાવા અને શ્રી મહેશભાઈ વસાવા ના નેતૃત્વ માં BTS કાર્ય રત છે.

જેના મુખ્ય ઉદ્દેશ્યો:
ન્યાય, સમાનતા, પ્રગતિ પૂરી પાડવી.
શેડ્યૂલ 5 અને 6, પીએએસએ અધિનિયમને લાગુ કરવા માટે, સમતા જજમેન્ટ.
નબળા અને સામાજિક પછાત લોકોની અપેક્ષાઓ અને અધિકાર પૂરા પાડવા મદદરૂપ થવું.

જેમાં મુખ્ય આગેવાનો તરીકે ડો.પ્રફુલ વસાવા અને રાજ વસાવા કાર્ય રત છે.


SHARE WITH LOVE
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share

Leave a Reply

Your email address will not be published.