વિશ્વ આદિવાસી દિવસ ની જિલ્લા કક્ષાની ઉજવણી :ડોલવણ ખાતે કરવામાં આવી….

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સંયુક્ત રાષ્ટ્રસંઘ (UNO) દ્વારા ઘોષિત ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની જિલ્લા કક્ષાની ઉજવણી આદિવાસી એકતા પરિષદ દ્વારા
તાલુકો:ડોલવણ ખાતે કરવામાં આવી….
સાંસ્કૃતિક રેલી અને ત્યાર બાદ સાંસ્કૃતિક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું….
ખૂબ જ સરસ રીતે આદિવાસી ભાઈઓ-બહેનો,વડીલો એ ખૂબ જ ઉત્સાહ સાથે બધા આવ્યા અને ભાગ લીધો..ખૂબ જ મોટી સખ્યાં માં લોકો ભેગા થયા અને ૯મી ઓગષ્ટ ની ઉજવણી કરવામાં આવી….

“એક તિર એક કમાન
આદિવાસી એક સમાન”

જોહાર
જય આદિવાસી???


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.